STORYMIRROR
મારી શાળા
મારી શાળા
મારી શાળા
મારી શાળા
મારી શાળા પ્રાથમિક શાળા,
છે એ સરકારી શાળા!
સંસ્કારોની કેડી ચીતરે,
આનંદ એનો અમારે ઉરે!
ભણતર સાથે શીખવે ગણતર,
થાય અમારું જીવન ઘડતર!
પાયો અમારો પાકો છે,
દાખલો અમારો સાચો છે!
મારી શાળા પ્રાથમિક શાળા
છે એ સરકારી શાળા.....
More gujarati poem from Bhavna Patel
Download StoryMirror App