STORYMIRROR

Chandra Shah

Others

3  

Chandra Shah

Others

માં..

માં..

1 min
13.4K


મા અને માતૃત્વનો,મહિમા છે બહુ મોટી 
એની તોલે કોઈ ન આવે,નહિ મળે કોઈ જોટો.

માં સાથેનો સંબંધ આપણો,જન્મ પહેલાનો છે 
નાળ સ્વરૂપે નાભી સાથે,એ જોડાયેલો છે 

જન્મ ધર્યો ને પહેલું પડખું,માનું આપણે લીધું 
પોષણ રૂપે પહેલું પયપાન,માં પાસેથી પીધું 

મળ મૂત્રના બધા જ પ્રશ્નો,માતા એ નીપટાવ્યા
છતા બદલાનાં વિચાર,એના મનમાં કદી ન આવ્યા 

માટે

માં તને મારા ઉન્મત માથે સલામ 
માં તને મારા નત મસ્તકે સલામ 

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Chandra Shah