STORYMIRROR

Alpa Nirmal

Others

3  

Alpa Nirmal

Others

લાગણી

લાગણી

1 min
0

લાગણી
*****

ઘૂંટાતી, ગૂંગળાતી
આપણાપણાના
પિંજરમાં રૂંધાતી
ખુલ્લાં હૃદયે ચીસ
પાડવા મથતી
રહી...
આજથી...હા...આજથી

આનંદિત મન સાથે
ખુશી...ખુશી...
સ્વજનતા ભરેલાં નગરમાં
ખુદના વિસ્તારેલ આકાશમાં
વિહરતી મૂકી દીધી
હા... એ લાગણી જ તો!!!

અલ્પા નિર્મળ "અમી"



Rate this content
Log in