STORYMIRROR

Vibhuti Desai

Others

2  

Vibhuti Desai

Others

કઠપૂતળી

કઠપૂતળી

1 min
109

સમજો છો શું

મને કઠપૂતળી ?

ભૂલી જ જો

નથી હું અબળા સ્ત્રી

છું શક્તિ તણો સ્ત્રોત.


સામગ્રીને રેટ આપો
લોગિન