કોરોનાએ વરસાવ્યો રે કેર
કોરોનાએ વરસાવ્યો રે કેર
1 min
149
કોરોનાએ વરસાવ્યો રે કેર,
કેરને ભારતે મારી મહેર,
કર્યું એલાન ભારત બંધનું,
ભારતીયોએ આપ્યો સહકાર,
બંધનો કર્યો સહર્ષ સ્વીકાર,
વગાડી રે થાળી, વગાડ્યા શંખ,
શુભતા કાજે પ્રગટાવ્યા દીપ,
ઘણાએ કર્યો તેનો ઉપહાસ,
છતાં થાય છે જયજયકાર,
ભારતના ગુણોનો નહીં પાર.
