Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

आशका शुकल "टीनी"

Others

5.0  

आशका शुकल "टीनी"

Others

કહી દો

કહી દો

1 min
360


કહી દો, આ સવારને કે,

ખીલવા માટે મારે મારી રાહ ના જુએ.


કહી દો, આ ફૂલો ને કે,

મહેકવા માટે મારી રાહ ન જુએ.


કહી દો, આ હવાઓને કે,

લહેરવા માટે મારી રાહ ન જુએ.


કહી દો, આ સૂરજને કે,

ઊગવા માટે મારી રાહ ન જુએ.


કહી દો, આ નદીઓ ને કે,

વહેવા માટે મારી રાહ ના જુએ.


કહી દો, આ સાંજને કે,

ઢળવા માટે મારી રાહ ન જુએ.


કહી દો, આ તારાઓને કે,

ચમકવા માટે મારી રાહ ના જુએ.


કહી દો, "એમને" કે,

મને સમજવા મારી રાહ ન જુએ.

(હું રિસાઈ ગઈ છું)


Rate this content
Log in

More gujarati poem from आशका शुकल "टीनी"