STORYMIRROR

મુસ્તફા " મુસા "

Others

3  

મુસ્તફા " મુસા "

Others

કાલ્પનિક જીવન

કાલ્પનિક જીવન

1 min
178

કાલ્પનિકતા અને વાસ્તવિકતાને અંતરે

માણસજન ફસાયેલ છે આ દુનિયામાં


કલ્પનાના ધોડા પર પુરપાટ ઝડપે

ને નેવે મુકી વાસ્તવિકતાને


જાણે અજાણે કે જાણી જોઈને

ને કલ્પના રસ્તે દોડીને કઈજ ન ઉપજાવે


ને વાસ્તવિક જીવનમાં ન કરે કંઇજ

ને લોકોને સલાહ આપે જીવન જીવવાની


વાસ્તવિકતા જીવનની કથનાઈઓમાં

જયારે કાલ્પનિકતા મા જ જીવનની સહેલાઈ છે.!


સારાન્સ બસ એટલોજ છે જો

જીવન જીવ્વુ જ હોય તો બસ કલ્પનાઓમાંજ


Rate this content
Log in

More gujarati poem from મુસ્તફા " મુસા "