Jwalant Desai
Others
હસુ છું એટલે ના માનશો કે સુખી છું હું,
રડી નથી શકતો તેનું દુ:ખ છે દુઃખી છું હું,
દબાવીને બેઠો છું જીવનનાં કારમા ઘાવ
ગમે ત્યારે ફાટી પડું તેવો જ્વાળામુખી છું હું.
જ્વાળામુખી