જો કોઈ મળી જાય તો !
જો કોઈ મળી જાય તો !

1 min

296
કહેવી છે મારે પણ મારા દિલની વાત,
જો કોઈ દિલથી સાંભળનાર મળે તો,
ઠાલવવો છે, મારે પણ અંતરનો બળાપો,
જો એવો કોઇ વિશ્વાસુ મળી જાય તો,
અરે શીખવું તો મોહિતને પણ છે મિત્રો,
જો કોઈ સારું શીખવાડનાર મળી જાય તો.