જિમ્મેદારી
જિમ્મેદારી
1 min
11.4K
એક હકીકત છે
કોઈ સપનું નથી
એ વાતથી
પ્રકૃતિ માણસની એવી જ હોય છેે
કર્તવ્યોની અનુભૂતિ હોતી નથી
થોડા સમય માટે
પણ જ્યારે ભાર આવે છે ખભા પર
ત્યારે માણસ બદલાય છે
જ્યારે મહેસૂસ થવા લાગે છે.