STORYMIRROR

Kanzriya Hardik

Others

2  

Kanzriya Hardik

Others

જીવન મહત્વ

જીવન મહત્વ

1 min
2.9K

નાનકડી આ કડી સમજવી બહુ અઘરી,                            

બે શબ્દોથી મળાય છે,

સમજવી બહુ અધરી.

                     

વેદ અને પુરાણમાં લખાયેલી છે,                     

જીવનનો મર્મ સમજાવે છે.                     


કડી કડીથી બને છે કાવ્ય,                     

મનુષ્યનું જીવન ઘડે છે.                     

બે શબ્દોની વાત મનુષ્યના દ્વારા ખોલે છે,                     

લેખકો દ્વારા રચાય છે,

જીવનની અદભૂત કળા.                     


બસ, નાનકડી આ કડી સમજવી બહુ અઘરી.                                         


Rate this content
Log in

More gujarati poem from Kanzriya Hardik