ગોકુળ
ગોકુળ
1 min
504
અમને ગોકુળમાં છોડ્યા,
કારણ તો કહો માધવ,
તમને મથુરાથી મોકલ્યા,
વલણ તો કહો ઓધવ.
