એથી અમે જુદા પડ્યા
એથી અમે જુદા પડ્યા
1 min
164
આજે સાગર કિનારે બેઠો હતો.......
મોજા સામે પડ્યા ડરીને હું દૂર ગયો.......
એથી અમે જુદા પડ્યા.......
એક વાર તરસે ધરતી 'મેગ ને........
'મેગ સમયે ના 'ઢંડ્યા................
'મેગ વિના આ છોડવા તરસી તરસી ને મર્યા....
એથી અમે જુદા પડ્યા..........
એકવાર વિરહ થયો પ્રેમમાં......
દૂર થયા એ અમથી ....
રડે આંખો ને કાંપે જીવ......
મજબૂરી માં હારી ગયા......
હારી ગયા બે પ્રેમીઓ વિરહ માં બળતા રહ્યા....
એથી અમે જુદા પડ્યા........
વિકાસ ના આ બાગ પણ......
આજ રડે છે એકલ પણે......
કહે વેદના કોને હવે...........
આજે પંખી વિન સુના પડ્યા......
સામીલ છે આમાં દિલના દસ્તાવેજ ......
અને દર્દની સાક્ષી છે.........
આંખોના પાણી બસ એટલું કહે.......
એના વિના એક એક શ્વાસ આખરી છે.
