એકલતા
એકલતા

1 min

12K
હવે આ એકલતા સાલતી નથી જીંદગી,
ઍક મિત્ર મળે તો ઘણું.
આખો દિવસ ગુસ્સો મસ્તી,
એના જોડે કરું તો ઘણું.
ખુશ તો રહી લઉં છું દુનિયા સામે,
રડવા માટે એક મિત્ર મળે તો ઘણું.
કામિયાબીની એ દુનિયામાં ખોવાય તો ગયો,
પણ , ક્યાં હતી ખબર મને ?
અસમાન પકડતા પકડતા ઘણું છૂટી જશે અહીં.
મહેફિલ ભલે રહેતી આસપાસમાં,
પણ, આ જીંદગી તો એકલતાની જ પ્યાસમાં.
બસ , હવે એવું ચરિત્ર મળે તો ઘણું
ઍક ખાસ મિત્ર મળે તો ઘણું.