એક પેન ભુલ કરી શકે છે
એક પેન ભુલ કરી શકે છે
1 min
208
એક પેન ભુલ કરી શકે છે
પણ એક પેન્સિલ ભુલ નથી કરતી કેમ ?
કારણ ક તેની સાથે મીત્ર છે 'રબર''
જયા સુધી એક સાચો મીત્ર તમારી સાથે છે,
તે તમારી જીંદગીની બધી ભુલો મીટાવી
ને તમને એક સારાે માનવબનાવી દે,
માટે "સાચા"અને"સારા"મીત્રને સાથે રાખો.
