STORYMIRROR

Jadav Kailas

Others

3  

Jadav Kailas

Others

એક જગ્યા

એક જગ્યા

1 min
191

ચાલો ફરી એક એવી જગ્યા બનાવી લઈએ...

જ્યાં પોતાની જગ્યા ગોતવી ન પડે...


એક ઉડાન સપનાની ભરી લઈએ કે,

ફરી ઊડવાની જરૂર ન પડે....


આંખોની ચિનગારી ને ફરી લાલાશ આપી દઈએ,

કે એ સપનાઓ કોરા ન રહી જાય....


ભલે કઈ મળે ન મળે... એક જગ્યા પોતાની બનાવી લઈએ...

કોઈના હૃદયમાં સ્થાન મળે ન મળે,


કોઈના હૃદયના સોંસરવા નીકળી ન જઈએ...

ચાલો એક જગ્યા પોતાની બનાવી લઈએ.


Rate this content
Log in