STORYMIRROR

Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

દિવસ

દિવસ

1 min
231

   ગયો દિવસ

    તારા સંગાથ વિના

    રાત શેં જાશે ?


     દિવસ‌ રાત

     રહીશું જોડાજોડ

      આનંદાનંદ.


     દિવસ કોરો

     મધરાતે વરસ્યો

     સાંબેલાધાર.


Rate this content
Log in