દીકરી
દીકરી
1 min
118
દીકરી એટલે ઈશ્વરે આપણ ને કરેલુ કન્યાદાન. પરંતુ, આખી વસંત ઘરે લાવે એક દીકરી. દીકરી એટલે માતર ઘરમાં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસમાં સતત વસેલી વસંત. દીકરી એટલે ખીસ્સામાં રાખેલું ચોમાસુ. દીકરી એટલે ઈશ્વરનાં આશીર્વાદ નહિ, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર.
