છે...
છે...

1 min

34
ભીંતો ભાંગીને પડી છે,
વાત ત્યાં જ અડી છે,
જુઓ ચિત્ર છે તમારાં,
નહિતર બધુ કડી છે,
ઝેર, ઝાંઝર, ઝાંઝવા,
એક પળ છે, ઘડી છે,
પકડો તો ખરા સમયને,
વાત ત્યાં જ ખડી છે,
હું ભાગુ તોય શું 'ઊર્મિ',
ઊર્મિ પાછળ પડી છે.