STORYMIRROR

Dineshbhai Chauhan

Others

4  

Dineshbhai Chauhan

Others

ભોલેનાથ

ભોલેનાથ

1 min
246

આજ મારો ધન્ય બન્યો અવતાર,

શ્રાવણ માસમાં શિવજીને ભજતાં.


મહાદેવને એક લોટા જળમાં ખુશ થતા,

બિલીપત્ર અર્પણ કરતાં અનેક ગણું આપે.


શ્રાવણ માસનો મહિમા છે અપરંપાર,

ભોલેનાથનું નામ લેતાં જીવન થાય ખુશનુમા.


મહાદેવ દુઃખો દૂર કરી પ્રસન્ન થાય,

એવાં વિશ પચાવનાર ભોળાનાથ દેવા.


શ્રાવણની ભક્તિમાં રાજી થાય,

આવો અનેરો મહિમા કેમ ભૂલાય ?


આજ ભજી લે ભોળાનાથને,

શિવમ ભજે ભાવથી ભોળાનાથને.


સામગ્રીને રેટ આપો
લોગિન