બધું લોકડાઉન નથી
બધું લોકડાઉન નથી

1 min

268
બધું લોકડાઉન નથી,
સૂરજ લોકડાઉન નથી,
ચાંદો લોકડાઉન નથી,
પ્રકૃતિ લોકડાઉન નથી,
ઋતુઓ લોકડાઉન નથી,
વાંચન લોકડાઉન નથી,
લેખન લોકડાઉન નથી,
પ્રેમ લોકડાઉન નથી,
અનુકંપા લોકડાઉન નથી,
સહકાર લોકડાઉન નથી,
સંકલન લોકડાઉન નથી,
સંબંધો લોકડાઉન નથી,
સંવાદો લોકડાઉન નથી,
શ્રદ્ધા લોકડાઉન નથી,
ભક્તિ લોકડાઉન નથી,
બધું લોકડાઉન નથી.