અવગુણ
અવગુણ
1 min
2.5K
મારી સામે
ઘણાં લોકો
મૌન રહી ગયા,
ને મારામાં
ખૂબ અવગુણો
શેષ રહી ગયા.
મારી સામે
ઘણાં લોકો
મૌન રહી ગયા,
ને મારામાં
ખૂબ અવગુણો
શેષ રહી ગયા.