અહેસાસ
અહેસાસ

1 min

11.7K
બધા રંગ ફીકા હતા કુદરતના કહેરમાં,
બસ રંગીન રહ્યું તો અમીરોના ઘરમાં,
અમે તો અહેસાસ મૃત્યુનો કરતા રહ્યા,
જીવડાવી ગયા એક ચિત્ર માટે કલાકારોના સંગમાં,
હવે જીવાય છે બસ તો પણ કોઈના પળમાં,
હવે નથી લાગતું જીવન કોઈ ના સંગમાં,
ફરી જીવસુ તો પોતાના રંગ માં,
બધા રંગ ફીકા હતા કુદરતના કહેરમાં.