સ્તુતિ પંડ્યા
Others
ના જોયા પ્રભુ તમને,
જોયા તોયે અવગણ્યા તમને,
ના જાણું જાપ કોઈ,
તોયે 'આસ્થા' તમારી થઈ,
જપું ઊંધુ 'મરા મરા'
તોયે સીધું સૂણ્યું વહાલાં,
આસ્થાનું તો કામ જ એક,
પ્રભુ સંગ ભક્ત થયાં એકમેક.
આસ્થા