શબ્દ
શબ્દ

1 min

138
કિસ્મત રમે
મારા જીવન સાથે
હું શબ્દો સાથે
પડે જો પગ
શબ્દોના કુંડાળામાં
બનાવે કવિ
શબ્દોની મેચ
સ્ટોરી મિરર પીચ
રમત જામે
હરીફાઈઓ
કંડારી રહી માર્ગ
સાહિત્ય માટે
કન્યાવિદાય;
નિ:શબ્દ બની રહે
દરેક શબ્દ