I'm jayesh and I love to read StoryMirror contents.
એ ફરીને આવશે, ને લગાવશેએવી આગ ઠારવાની શી જરૂર છે? એ ફરીને આવશે, ને લગાવશેએવી આગ ઠારવાની શી જરૂર છે?
જીવન તણી નદી, વંકાય પણ ખરી, અંશ, ખૂણો, માપવા આંતરીશ મા. જીવન તણી નદી, વંકાય પણ ખરી, અંશ, ખૂણો, માપવા આંતરીશ મા.
છોને સૂરજ આથમતો, ઉદય ચંદ્રનો ગોઠવીએ. છોને સૂરજ આથમતો, ઉદય ચંદ્રનો ગોઠવીએ.
કરીને સ્પર્શ ભીંજવતો મને છે કોણ આ મનમાં કરીને સ્પર્શ ભીંજવતો મને છે કોણ આ મનમાં
એની નજરનું કસ્તર, બની ગયા પછી, ગઝલમાં વાત એની, ચીતરીશ મા. એની નજરનું કસ્તર, બની ગયા પછી, ગઝલમાં વાત એની, ચીતરીશ મા.
તમારી ‘હા’ હતી કે ‘નાં’, નથી સમજી શક્યો તેથી,મુલાયમ શબ્દના કાંટા, જીગરમાં આમ ખટકે છે. તમારી ‘હા’ હતી કે ‘નાં’, નથી સમજી શક્યો તેથી,મુલાયમ શબ્દના કાંટા, જીગરમાં આમ ખટક...
અહી છે રણ, અહી મૃગજળ, અને છે નાવ કાગળની, અહી છે રણ, અહી મૃગજળ, અને છે નાવ કાગળની,
દર્દ ઓછું થઈ જશે સાથે અગર ચાલ્યા કરે. દર્દ ઓછું થઈ જશે સાથે અગર ચાલ્યા કરે.