I'm Harsha and I love to read StoryMirror contents.
એમાં સુવર્ણમૃગનો સહેજે ય વાંક નહોતો દોડી જવું અમારું અમને નડી ગયું છે. એમાં સુવર્ણમૃગનો સહેજે ય વાંક નહોતો દોડી જવું અમારું અમને નડી ગયું છે.
અમે એટલા કાંઈ પગભર નથી,માઁ!ભીની આંખ પાલવ હજી શોધવાની! અમે એટલા કાંઈ પગભર નથી,માઁ!ભીની આંખ પાલવ હજી શોધવાની!
ગુંજતું રહેતું મળસકે કાનમાં પરભાતિયુંસાંજરે માઁએ દીધેલા સાદની શેરી હતી ગુંજતું રહેતું મળસકે કાનમાં પરભાતિયુંસાંજરે માઁએ દીધેલા સાદની શેરી હતી
સુખનો સૂરજ તપે ને પછી આંખમાં જરા,વરસાદ આવી જાયને, ત્યારે જીવાય છે. સુખનો સૂરજ તપે ને પછી આંખમાં જરા,વરસાદ આવી જાયને, ત્યારે જીવાય છે.
દાદાને ગ્રાન્ડપા કહેવાનુ શીખવીને,મનમાં ને મનમાં હરખાવ છો?!તમે હાલરડું ઇંગ્લિશમાં ગાવ છો?! દાદાને ગ્રાન્ડપા કહેવાનુ શીખવીને,મનમાં ને મનમાં હરખાવ છો?!તમે હાલરડું ઇંગ્લિશમાં...
એમ સંબોધન લખે છે બાવરી, કે"કૃષ્ણ" લખવું હોય ને "કાજળ" લખે છે. એમ સંબોધન લખે છે બાવરી, કે"કૃષ્ણ" લખવું હોય ને "કાજળ" લખે છે.