I'm DrMahesh and I love to read StoryMirror contents.
શબ્દો, વાણી, ટીકા, ટિપ્પણ બરછટ, લીસ્સો, અક્ષર માણસ શબ્દો, વાણી, ટીકા, ટિપ્પણ બરછટ, લીસ્સો, અક્ષર માણસ
રહી સાવ જીર્જન હવેલી, હૃદયની કદી, કોઈની આવ-જા પણ ન પામ્યા! રહી સાવ જીર્જન હવેલી, હૃદયની કદી, કોઈની આવ-જા પણ ન પામ્યા!
છે ક્યાંક ઊંડે ભય હજુ, ઈશ્વર તણો;નહિતર મનુષ્યો શું કરે, નક્કી નથી! છે ક્યાંક ઊંડે ભય હજુ, ઈશ્વર તણો;નહિતર મનુષ્યો શું કરે, નક્કી નથી!
મનમૂઝાંરે ઈશ્વર તરફે અમથા મનમરજીનાં માલિક;સગવડિયા માણસ કે’વાશુ, થઈ થઈને થાશે શું બીજું? મનમૂઝાંરે ઈશ્વર તરફે અમથા મનમરજીનાં માલિક;સગવડિયા માણસ કે’વાશુ, થઈ થઈને થાશે શું...
એક સરખી તક આપે છે સહુને કુદરત, જોઈ લ્યો!પાંગરે છે ફૂલ ત્યાં, કંટક ઉછરતાં હોય છે. એક સરખી તક આપે છે સહુને કુદરત, જોઈ લ્યો!પાંગરે છે ફૂલ ત્યાં, કંટક ઉછરતાં હોય છે.
જળમાં રહીને, જળ વિષે શું બોલવું?છું લીલ જેવી જાત હું, ખોતર મને! જળમાં રહીને, જળ વિષે શું બોલવું?છું લીલ જેવી જાત હું, ખોતર મને!