I'm Kirtan and I love to read StoryMirror contents.
પુરો મહિનો શીવને સૌ કોઈ પૂજે નાગપંચમીએ નાગ દેવને પૂજે પુરો મહિનો શીવને સૌ કોઈ પૂજે નાગપંચમીએ નાગ દેવને પૂજે
તમારી યાદ જાણે મને અેક આનંદ અપાવે છે. તમારી યાદ જાણે મને અેક આનંદ અપાવે છે.
શું મે કોઈ ગુન્હ કર્યો હતો પ્રેમ કરીને? તે દિલ પાસેથી ધડકન છીનવી સ્વાર્થ કાજે. શું મે કોઈ ગુન્હ કર્યો હતો પ્રેમ કરીને? તે દિલ પાસેથી ધડકન છીનવી સ્વાર્થ કાજે...
મેં કહ્યુ શું તે આપેલ દર્દ કંઈ અોછા હતા! કે ફરી જીવનમાં નવા એક દર્દની મહેર લઇને આવી મેં કહ્યુ શું તે આપેલ દર્દ કંઈ અોછા હતા! કે ફરી જીવનમાં નવા એક દર્દની મહેર લઇ...
અને ખુદાને મારા પર વિશ્વાસ બની રહેશે જરૂર અને ખુદાને મારા પર વિશ્વાસ બની રહેશે જરૂર
આંખોમાં તારી જ યાદના અાંસુ થીજીને બેઠો છું. આંખોમાં તારી જ યાદના અાંસુ થીજીને બેઠો છું.
પ્રેમમાં ભલે મીઠું મધ ના આપ્યું શાંતિથી કડવા ઘુંટ પીવા તો દે પ્રેમમાં ભલે મીઠું મધ ના આપ્યું શાંતિથી કડવા ઘુંટ પીવા તો દે
આજે દુઃખદ સમાચાર સાંભળી મારી આખો નમી આજે દુઃખદ સમાચાર સાંભળી મારી આખો નમી
મુશ્કેલીમાં કદી ન હારે જ તો નારી સહનશીલતાની મૂર્તિ જ તો નારી મુશ્કેલીમાં કદી ન હારે જ તો નારી સહનશીલતાની મૂર્તિ જ તો નારી
આવ્યો છે મને પ્રેમમાં વિશ્વાસ,પણ હું તને કેમ કરી કહું? આવ્યો છે મને પ્રેમમાં વિશ્વાસ,પણ હું તને કેમ કરી કહું?