વહેતો હોય સાગર જયા હેતનો ત્યાં અઢળક વ્હાલ વેરાય છે... આ તો હેતાળ સરિતા સમ લાગણી કલમ બની છવાય સૌના મૃદુ હૃદયમાં આમ.... #હેતની કલમે
અંગ્રેજો સામે હિંમતભેર લડ્યા સૌ બહાદુર જવાનો.. અંગ્રેજો સામે હિંમતભેર લડ્યા સૌ બહાદુર જવાનો..