STORYMIRROR

#SCWC S3: Lit Masters Award Round 2 (Story)

SEE WINNERS

Share with friends

સ્ટોરીમિરર કોલેજ રાઈટીંગ સીઝન -૩ અંતર્ગત લિટ માસ્ટર એવોર્ડના બીજા રાઉન્ડમાં આપનું સ્વાગત છે અને અહી સુધી પહોચવા બદલ આપને ખુબ ખુબ અભિનંદન. સ્પર્ધામાં બની રહેવા માટે તમારે નીચે આપેલા ત્રણ વિષયમાંથી કોઈ એક વિષય પર ત્વરિત વાર્તા લખી સમય મર્યાદામાં સબમિટ કરવાની રહેશે.

વિષય :

1.    જિજ્ઞાસાવશ જાદુની શોધમાં નીકળેલા એક પાત્ર વિષે લખો, આ શોધ દરમિયાન આ પાત્રને પોતાના પારિવારિક ઇતિહાસમાં જાદુથી પણ વિશેષ કંઇક મળે છે.

2.    એક એવા વૃદ્ધ દંપતીની વાર્તા લખો કે જેઓ કિશોરાવસ્થાથી સાથે હોય.

3.    એક એવી કાલ્પનિક વાર્તા લખો જેમાં લેખક રોજ રાતે એક વાર્તા લખે છે. પણ સવારે તેનું લખાણ ગાયબ થઇ જાય. અને તેનું પાત્ર નગરમાં જોવા મળે છે.


નિયમો :

1.    આપ ઉપર આપેલી ત્રણમાંથી કોઈપણ એક થીમ પર વાર્તા લખી શકો છો.

2.    લેખન શૈલી પર કોઈ પ્રતિબંધ નથી.

3.    વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે.

4.    સ્પર્ધકે પોતાની મૌલિક રચના જ સબમિટ કરવી જોઈએ.

5.    આપની વાર્તા ઓછામાં ઓછાં 500 શબ્દોની હોવી જોઈએ, વધુ શબ્દો માટે બંધન નથી.

6.    તમારી રચના સ્પર્ધાની લીંક મારફત જ સબમિટ થવી જોઈએ.

7.    તમે લેખન દરમ્યાન zoom મિટિંગ છોડી શકશો નહિ, આપે આપનો કેમેરો ચાલુ રાખવાનો રહેશે.

8.      જો અપની રચના તમને આપવામાં આવેલા 3 વિષયોથી બહાર હશે, તો આપ સ્પર્ધા માટે લાયક રહેશો નહિ..  

સાહિત્ય પ્રકાર :

 વાર્તા

ભાષા : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા.  

સમયગાળો : 6 મે, સાંજે 6:00 થી 7:30