Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#A Writing Contest with a TWIST

SEE WINNERS

Share with friends

અમે આપને ટૂંકી હોસ્ટેલ વાર્તા લખવા માટે અને ઈનામ સ્વરૂપે 45000/- રૂપિયા જીતવા માટે આવકારીએ છીએ.

પરંતુ એક શરત છે : કે આપની વાર્તા સ્ટોરીમિરર દ્વારા પ્રકાશિત પુસ્તક : “અ (રીયલી) સ્ટોલન ઇલેકશન”ની વાર્તાના સિકવલ જેવી હોવી જોઈએ.

આપ આ કેવી રીતે કરી શકશો ?

·   https://amzn.to/3AeXdIc આ લીંક પર સ્ટોરીમિરર દ્વારા પ્રકાશિત “અ (રીયલી) સ્ટોલન ઇલેકશન” પુસ્તક વાંચો.

·   પુસ્તકના કથાવસ્તુ અને પાત્રોનો બરાબર સમજો.

·   ત્યારબાદ તમારી સૂઝ મુજબ એક ટૂંકી હોસ્ટેલ વાર્તા લખો જે, “અ (રીયલી) સ્ટોલન ઇલેકશન”ની વાર્તાને અનુસરતી હોય. પુસ્તકમાંથી ઓછામાં ઓછા એક પાત્રનો ઉપયોગ કરો. 

·   ધ્યાન રાખશો કે તમારી વાર્તા પુસ્તકની વાર્તાની સિકવલ લાગવી જોઈએ.

·   તમારી રચના સ્ટોરીમિરર પ્લેટફોર્મ પર સબમિટ કરો.

·   આપ આપની રચના અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઓડિયા,બેન્ગાલી, મલયાલમ, તેલગુ, તમિલ, કન્નડ ભાષામાં સબમિટ કરી શકો છે.

·   આપની રચના ઓછામાં ઓછા 500 શબ્દોની હોવી જોઈએ, વધુ શબ્દો માટે કોઈ મર્યાદા નથી.

 

સ્પર્ધાના ઇનામ :

ઇનામ માટે શ્રેષ્ઠ વાર્તાની પસંદગી કરવામાં આવશે. ઇનામના હકદાર થવા માટે તમારી વાર્તા “અ (રીયલી) સ્ટોલન ઇલેકશન”ની વાર્તાને અનુસરતી હોવી જોઈએ અને પુસ્તકમાંથી ઓછામાં ઓછા એક પાત્રનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. વિજેતાના પસંદગી સ્ટોરીમિરરના નિર્ણાયકો કરશે, જે સૌને માન્ય અને બંધનકર્તા રહેશે.

ઇનામોની વિગત :

·   પ્રથમ ઇનામ  INR 25,000 +  સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

·   બીજું ઇનામ INR 10,000 +  સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

·   ત્રીજું ઇનામ  INR 5,000 + સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

·   ચોથું ઇનામ INR 1,000 + અન્ય પાંચ વિજેતાઓને સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

 

સ્પર્ધા માટેના અન્ય નિયમો :

·   આ હરિફાઈ ભારતના તમામ નાગરિકો માટે ખુલ્લી છે, ((સ્ટોરીમિરરના કર્મચારીઓ અને પુસ્તક “A (Really) Stolen Election” ના લેખક સિવાય)

·   આપ આપની રચના અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઓડિયા,બેન્ગાલી, મલયાલમ, તેલગુ, તમિલ, કન્નડ ભાષામાં સબમિટ કરી શકો છે.

·   આપની રચના ઓછામાં ઓછા 500 શબ્દોની હોવી જોઈએ, વધુ શબ્દો માટે કોઈ મર્યાદા નથી.

·   તમારે એક સ્વતંત્ર લેખક તરીકે વાર્તા લખવાની છે. (સમૂહમાં અથવા એક કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા લખાયેલી રચનાઓ સ્વીકાર્ય નથી.)

·   તમારી રચના ફરજીયાતપણે સ્ટોરીમિરર પ્લેટફોર્મ પર સબમિટ થવી જોઈએ.

·   તમારી વાર્તા “અ (રીયલી) સ્ટોલન ઇલેકશન”ની વાર્તાને અનુસરતી હોવી જોઈએ અને પુસ્તકમાંથી ઓછામાં ઓછા એક પાત્રનો ઉપયોગ થયેલો હોવો જોઈએ.

·   સ્ટોરીમિરર વિજેતા રચનાઓ અને અન્ય રચનાઓને સ્ટોરીમિરર પ્લેટફોર્મ પર પ્રકાશિત કરી શકશે.

 

સ્પર્ધા શરુ : 15th નવેમ્બર 2021

સ્પર્ધા સમાપ્તિ : 31 જાન્યુઆરી 2022

સાહિત્ય પ્રકાર : વાર્તા

પરિણામ : 30 march 2022