જીવનમાં પહેલીવાર પિતાએ પુત્રીને આલિંગન આપ્યું. જીવનમાં પહેલીવાર પિતાએ પુત્રીને આલિંગન આપ્યું.
'શાંત થા ભાઈલા તારો પ્રેમ અકબંધ છે. તેમા ગાબડું પડવાની કોઈ શક્યતા નથી.' 'શાંત થા ભાઈલા તારો પ્રેમ અકબંધ છે. તેમા ગાબડું પડવાની કોઈ શક્યતા નથી.'
મિહિર માનવા તૈયાર ન હતો. મનોમન વિચારી રહ્યો, “આવું બને ખરું?" મિહિર માનવા તૈયાર ન હતો. મનોમન વિચારી રહ્યો, “આવું બને ખરું?"