વિયોગ એક સયોગધરાને મળવા નીકળ
વિયોગ એક સયોગધરાને મળવા નીકળ
1 min
10
ધરાને મળવા નીકળેલો આકાશ આજે પણ ઝળૂંબી રહ્યો છે. સદીઓથી ક્ષિતિજની રેખાએ યોગની તલાશમાં વિયોગમાં. એ તો સમય જ બતાવશે કે તમારુ મિલન થયું કે નહિ. ધરા ઝુરી રહી છે ત્યારે આકાશ આંસુ સારી રહ્યો છે આજે પણ વિયોગમાં.
