STORYMIRROR

kajal desai

Others

2  

kajal desai

Others

સુવિચાર

સુવિચાર

1 min
186

વીતી ગયેલી જિંદગીને કયારેય યાદ ના કરો

કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો


જે થવાનું છે તે તો થઇ ને જ રહેશે કાલની ફિકરમાં

તમારી આજ ખરાબ ના કરો


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from kajal desai