STORYMIRROR

solanki jagadishsinh

Others

1  

solanki jagadishsinh

Others

સુવિચાર

સુવિચાર

1 min
103

સંબંધો ભલે તેટલા ખરાબ હોય પણ તેને કયારેય ના તોડશો કારણ કે પાણી ગમે તેટલું ગંદુ હોય પીવાશે નહીં પણ આગ તો ઓલવાશે જ.

 અમૂલ્ય સંબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે પૈસા બે દિવસ કામ આવશે જ્યારે સબંધો તો આખી જિંદગી કામ આવશે...

 સ્વભાવ શૂન્ય જેવો રાખો ભલેને કોઈ આપણને ગણતરીમાં ન લે પણ જેની બાજુમાં ઊભા હોય એની કિંમત વધી જવી જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from solanki jagadishsinh