STORYMIRROR

Kashyap Joshi

Others

3  

Kashyap Joshi

Others

ઓનલાઇન જીવન ઑફ્લાઈન સંબંધ

ઓનલાઇન જીવન ઑફ્લાઈન સંબંધ

1 min
201

તકનીકી જીવનને એટલી હદ સુધી સરળ બનાવ્યું છે આપણે ભૂલતા જઈએ છીએ કે ઘરની બહાર પણ એક દુનિયા હોય છે. બધી વસ્તુ ઓનલાઈન પ્રાપ્ત થવી એક સુવિધા છે પરંતુ કહેવાય છે ને કે "જેટલી સુવિધા એટલી જ દુવિધા" સુવિધા મહત્તમ સમય બચાવી શકે પરંતુ સંબંધો કઈ સુવિધાને આધીન નથી હોતા ! તેની માટે તો સમય આપવો પડે છે.

પ્રચાર- પ્રસાર માધ્યમોની આધુનિકતા લોકો વચ્ચેનું અંતર ઘટાડી દીધું છે પરંતુ તેમના હૃદય વચ્ચેનું અંતર ઘટાડવાનું હજી શેષ છે.મનુષ્યો વચ્ચેની આત્મીયતા ક્ષણે-ક્ષણે ઘટતી જાય છે અને તેનું એક કારણ હથેળીમાં સમાયેલી આ સમસ્ત દુનિયા છે. વાઇ-ફાઇના જોડાણ શોધવામાં સંબંધોના જોડાણ છૂટા પડી ગયા છે.હવે તો રહેવાનું પણ ઓનલાઇન અને મળવાનું પણ ઓનલાઇન...


Rate this content
Log in