STORYMIRROR

Mahi Purohit

Others

1  

Mahi Purohit

Others

મારી અધૂરી કહાની

મારી અધૂરી કહાની

1 min
464

હું માહી, સુરતથી પાલનપુર આવ્યો, પહેલો જ મારો દિવસ હતો સાંજે 5. 00 વાગ્યા હશે, મેં મારી રૂમની બારી ખોલી અને બાજુમાં જોઉં ત્યાં જ મારી સામે એક સુંદર પરી જેવી શું એની મ્રુગળા હરણ જેવી એની અનિયલ આંખ હું તો એણે જોતાં આશ્ચર્ય ચકિત થઈ ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Mahi Purohit