STORYMIRROR

Prakash Niranjani

Others

3  

Prakash Niranjani

Others

માંજા લવ

માંજા લવ

3 mins
147

એક નાના ગામ માં એક ખેડતૂ પરિવાર રહતો હતો. જે ખેડતૂને પોતાના સંતાનને અભ્યાસ કરાવવાનો શોખ હતો જેથી પ્રાથમિક શિક્ષણથી જ પોતાના સંતાનને હોસ્ટેલ માંઅભ્યાસ માટે મોકલેલ. સમય ત્યાં નાનપણથી જ પુત્રી પ્રિયા એક છોકરાના પ્રેમમાં પડી 

સમયને જતા ક્યાંવાર લાગેછે પ્રિયા ધોરણ 12 પાસ કરી નર્સિંગની ઈચ્છા ધરાવતી હતી. પિતા એ તેને નર્સિંગ કરાવ્યું. પુત્રી મોટી થઈ ચકૂી હતી. એને કોલેજ જવા કરતાં પોતાના બોયફ્રેન્ડ પ્રિયાકં સાથે મજા કરતી. અનેકોલેજ લાઇફ પૂરી કરતી.

પિતા એક દિવસ પ્રિયાને કહ્યું, "બેટા તારી ઉંમર થઈ ગઈ છે જ્ઞાતિમાં સારો છોકરો ગોતી અનેતારું સગપણ

કરીએ."

પ્રિયાએ ના પાડી પપા હું એક છોકરાને પ્રમે કરું છું. મારે એની સાથે લગ્ન કરવા છે. પિતા એ ખબૂ જ મનવી પણ પ્રિયા ન માની એના બોય ફ્રેન્ડને એ ત્યાં ગામડે આવ્યા. આ જોઈ બાપને સમાજની આબરૂ સામે આવતી હતી. આ જોઈ પિતા એ આત્મહત્યા કરી લીધી.

કુદરતના સદભાગ્યે પિતા બચી ગયા. સાથેસાથે પ્રિયાને પણ આઘાત લાગ્યો એ પણ અવાચક થઈ ગઈ. બનેને સારું થઈ ગયું અને પ્રિયા માનવા ત્યાર ન જ થઈ પિતા એ એની સાથે વાત કરતા કહ્યું, "સમાજમાં લગ્ન કરી લે."

પ્રિયા એ શરત મૂકી "હું બે વર્ષ પછી મારા બોયફ્રેન્ડ સાથેલગ્ન કરીશ."

હવે બાપ મજબુર થઈ ગયો અને હા પાડી દી.ધી બાપને એમ કે ભૂલી જશે પણ પ્રિ યા તો કંઈ ભૂલી જાય એવી હતી નહીં છોકરો પ્રિયાકં સમય જતાં ભૂલી ગયો પણ પ્રિયા ન ભૂલી શકી. પ્રિયાના પાપા એ સારો પરિવાર જોઈ લગ્ન કરી

દીધા પુત્રીના.

પ્રિયા જેની સાથે લગ્ન થયા એનેપણ શાતિંથી ન રેહવા દે. કારણ એ તો પ્રિયાકંને પ્રેમ કરતી હતી. લગ્ન જીવન સારૂ ન ચાલે સામે પાત્ર એવું હતું કે જે પ્રિયાને સાચો પ્રેમ કરતો હતો અને પ્રિયા એને નાની નાની વાતોમાં પણ ગુસ્સે થઈ જાય અને સમય મળે એના બોયફ્રેન્ડ પ્રિયાકંને મળવા પણ લાગી. અને હવે મેરેજનું નક્કી કરે છે બને. પ્રિયા પિયરમાં રોકવા જાય છે અને ઘરે વાત કરે છે. તો પણ કંઈ થતું નથી. અને અહી ખાનદાન પરિવાર હતો જો અહીથી પ્રિયા જાય તો આ પરિવારની ઈજત જાય જે કારણ પ્રિયા જ હતી. છતા પંણ પ્રિયા વિચારે છે કે હું ચાલી જાવ.

પણ એટલામાં એનો મગજ પિયર જવાનો થયો અને અહી એના પતિ એ આત્મહત્યા કરી લીધી. હવે એને પિતા કયે તારે જવુ હોય ત્યાંજા તું પ્રિયા એ એના બોયફ્રેન્ડ સાથે કોર્ટ મરેેજ કરી લીધા. અને પિતાને મનાવ્યા કે હવે તો સ્વીકાર કરો શરત મુજબ દીકરી બાપ બધુંજ છોડીને દીકરીને સ્વીકારી દીકરીની બીજી વાર સગાઈ અને ધામ ધુમે લગ્ન કરેછે. અને

બને ખૂબ જ સારી રીતેજીવી રહ્યા છે.

મોરલ: અત્યારની દીકરીઓ ભારતીય સંસ્કૃતિ ભૂલી પોતાના પ્રેમ માટે જેટલા ને મારવા પડે એટલાને મારીને પણ લવ હાસલ કરી રહ્યા છે. અને અભિમાન કોઈ જ રીતે સમાતો નથી. બાપ સમુ પણ જોઈ શકતી નથી અનેસમાજમાં કોઈજ નાક જેવું રેહવા નથી દેતી. અને એને લગ્ન કરવા એની સાથે હોય તો જે નિર્દોષ હતો જેણે એને પ્રેમ કર્યો તો એતો જીવનો ગયો ને !


Rate this content
Log in