STORYMIRROR

Farhan Malek

Children Stories

1  

Farhan Malek

Children Stories

લાલચી ચકલી

લાલચી ચકલી

1 min
98

ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગ રહેતી હતી. જ્યાંથી અનાજથી ભરેલી ગાડીઓ પસાર થતી હતી. અને ચોખા મગ તુવેરના દાણા જ્યાં ત્યાં વિખરેલા રહેતા હતા. તે મને ભણી ધણા ચણતી. એક દિવસ તેને વિચાર્યું કે મને એવું કાંઈક કરવું જોઈએ. કે અન્ય પક્ષી વિચારી કે અન્ય પક્ષી આ રાસ્ત પર ના આવે નહિતર મને દાણા ઓછું મળશે. 

તે બીજા ચકલીનો કહેવા લાગી રાજમાર્ગ ના જશે ત્યાં મોટું સંકટ છે. ત્યાંથી જગલીથી હાથી ઘોડા દોડતા બળદોની ગાંડી નીકળે છે. તરત ઊડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકતું નથી. તેવી સાંભળી બધા પક્ષી ગભરાય ગયાં અને નામ અનુશાકિત મુકી દીધું. 

 એક દિવસ તે રાજ્યથે ચણી રહી હતી. ત્યારે ઝડપથી આવતી ગાડી હોન સાંભળી પાછળ વળીને જોયું અરે હજુ તો આ બહુ જ દૂર છે. થોડુંક ચણી ઘઉં વિચારી દાણા ચણવામાં એટલી મગ્ન થઈ ગઈ તે ઊંડી પણ ના શકો પૈકી નીચે કચડી મૃત્યુ પામી થોડી સમય પછી ખળભળ મચી ગઇ કે અનુશકિતમા ક્યાં ગઈ શોધતા શોધતા તે મરી ગઈ બધા પક્ષી કહેવા લાગ્યા અરે આ તો શુઆ તો રાજમાર્ગ મરેલી પડી છે. આવાથી રોકતી હતી માર્ગ પોતે ચણવા આવી ગઈ. 

જે ઉપદેશ પોતાને નિયંત્રણમાં ન રાખી શકે તેનો હાલ આ ચકલી જેવો થાય છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન