STORYMIRROR

Farhan Malek

Children Stories

3  

Farhan Malek

Children Stories

લાલચી ચકલી

લાલચી ચકલી

1 min
328

ધણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગ પર રહેતી હતી. જ્યાંથી અનાજથી ભરેલી ગાડીઓ પસાર થતી હતી, અને ચોખા, મગ તુવેરના દાણા જ્યાં-ત્યાં વિખરેલા રહેતા હતા. તે મને ભણી ધણા ચણતી એક દિવસ તેને વિચાયુ કે મને એવું કાંઈક કરવું જોઈએ. કે અન્ય પક્ષી આ રાસ્ત પર ના આવે નહિતર, મને દાણા ઓછું મળશે 

તે બીજા ચકલીનો કહેવા લાગી રાજમાર્ગ ના જશો ત્યાં મોટું સંકટ છે. ત્યાંથી ઝડપથી હાથી ઘોડા દોડતા બળદોની ગાંડી નીકળે છે. તરત ઉડીને સુરક્ષિત સ્થાન પણ જઈ શકતો નથી. તેવી વાત સાંભળી બધા પક્ષી ગભરાય ગયાં અને નામ અનુશાકિત મુકી દીધું; 

એક દિવસ તે રાજમાર્ગે ચણી રહી હતી. ત્યાં રે ઝડપથી આવતી ગાડીને હોર્ન સાંભળી પાછળ વળીને જોયું અરે હજુ તો આ બહુ જ દુર છે. થોડુંક ચણા ઘઉં, વિચારી દાણા ચણવામાં એટલી મઞ થઈ ગઈ કે તેને ખબર ના પડે કે ગાંડી ક્યારે તેની નજીક આવી ગઈ. તે ઊંડી પણના શકો પૈકી નીચે કચડી મૃત્યુ પામી થોડી સમય પછી ખળભળ મચી ગઇ કે અનુશકિતમા ક્યાં ગઈ. શોધતા શોધતા છેવટે તે મ‌ળી ગઈ;

બધા પક્ષી કહેવા લાગ્યા :- અરે આ શુઆ તો રાજમાગૅ મરેલી પડી છે,આપવાથી રોકતી હતી માગૅ પોતે ચ‌‌ણવા‌‌ આવી ગ‌ઈ; જે ઉપદેશ પોતાને આચરણમાં ન રાખી શકે તેનો હાલ આ ચકલી જેવો થાય છે;


સામગ્રીને રેટ આપો
લોગિન