લાડકોડ
લાડકોડ
1 min
138
મા-બાપનએ સંતાનને લાગણી આપવી જોઈએ, પ્રેમ આપવો જોઈએ.
પરંતુ એ લાગણી અતિરેક લધતી જાય અને સંતાન સ્વછંદી અને જીદ્દી બનતું જાય તો એજ સંતાન આગળ જતા બગડી જાય છે. એમને એક કુટેવ પડી જાય છે. મારું ધાર્યું કાયમ થાશે. અને કોઈ વાર એનું ધારેલું ના થાય તો જીદ્માં ના કર્યાંનું કરી બેસશે.
