Hirenkumar Pandya

Others

2  

Hirenkumar Pandya

Others

હું અને તું

હું અને તું

1 min
1.5K


"હું અને તું" આ શબ્દોની રમતમાં કેવો તે ફસાયો
હું શોધવા નીકળી પઽયો આજ ખુદને
હું કેટલી ભીની ભીની લાગણીઅો તારી ન જાણી શકયો
હું શબ્દોમાં તારી અે વ્યથાને ના વાંચી શકયો
હું રચવા આવ્યો હતો તને શબ્દોમાં
હું ચર્ચાઈ ગઈ ગઝલ રૂપે
તું તારી અે ખનકતી પાયલના સુરે બંધાયો
હું ન પુછ મને કેટલો રુંધાયો
હું રોજ રોજ સમુદ્રના મોજાની જેમ ઉછળતી
તું તારી સામે રોજ કિનારો બની ટકરાતો
હું આ શબ્દોમાં રચાયેલી અધુરી કહાની વાંચી જાણ
તું પુરો જેને વાંચી નથી સકી
તું તારો અેજ ધાયલ


Rate this content
Log in

More gujarati story from Hirenkumar Pandya