STORYMIRROR

od sagarbhai

Others

2  

od sagarbhai

Others

ઘટના - મારી જિંદગી બદલી

ઘટના - મારી જિંદગી બદલી

1 min
150

મારા જીવનમાં પહેલાં ઘણો જ મસ્તીમાં રહેતો મને ભણવાની કે કઈ બીજી વાતમાં કઈ જ રસ ન હતો, પણ જ્યારથી મારા પપ્પાનો અકસ્માત થયો તે દિવસથી મારી જિંદગીમાં ઘણો જ બદલાવ આવી ગયો. હું દરેક વાતને ધ્યાન ન લે તો પણ આવી ઘટના એ મારા પપ્પા અને મને બદલી નાખ્યો, દુઃખ જોઈને ઘણો ઉદાસ રહેતો, પછી થોડા સમય પછી પાછું પહેલા જેવું થવા લાગ્યું. થોડા મહિના થયા એના પછી મારા ઘરના વકીલ જેવા મારા દાદાનું મોત થઈ ગયું તે પછી તો હું સાવ હારી ગયો. મારો આખો પરિવાર મારા દાદાની યાદમાં ઉદાસ રહેતો ! તે દિવસથી મારા જીવનમાં ઘણો જ બદલાવ આવી ગયો.


Rate this content
Log in