STORYMIRROR

Aakil Ladhani

Others

2  

Aakil Ladhani

Others

ભૂતિયા બિલ્ડીંગ

ભૂતિયા બિલ્ડીંગ

1 min
14.9K


"ત્યાં ઘર ના લેવાય ત્યાં ભૂત વસે છે"

"આ બધી અફવા છે હું તો આ ચાલ્યો ઘર જોવા..." એમ કહીને શિવમ શ્રેયાને એકલી મૂકી ઘર જોવા જતો રહ્યો.

અચાનક શ્રેયાનાં ફોનમાં મેસેજ આયો "બહુજ સરસ ઘર છે, આઈ જા જોવા, B -૧૧૦૩, ૧૧માં માળે." હું ઘરની બહાર જ ઊભો છું.

શ્રેયા શિવમનું મન રાખવા ત્યાં પહોંચી ગઈ. બસ અચાનક લિફ્ટ પાસે જઈને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે તેણે જોયું કે બિલ્ડીંગ તો ફક્ત ૧૦ માળની જ છે અને શિવમનો ફોન પણ બંધ આવે છે.


Rate this content
Log in