Meera Parekh vora

Others

1.0  

Meera Parekh vora

Others

ભારત ક્યાંથી આગળ આવે 1

ભારત ક્યાંથી આગળ આવે 1

1 min
117


એક ઘરડા દાદા જતા હતા સાયકલ પર એની ઉમર આશરે ૭૫-૮૦ આસપાસ હતી. એ દાદાને એક જુવાન એકિટવા વાળા ભાઇ પાછળ થી હોનૅ મારતા હતા મને થયુ ભીડ વધુ છે એટલે ભાઇ હોનૅ મારે છે પછી વધુ હોનૅના લીધે મે એ બાજુ જોયુ તો ખબર પડી એ ભાઇ ભીડ હટાવવા હોનૅ મારતા ન હતા એ ભાઇ તો જવાની નો જોશ એક ઘરડા દાદા પર અજમાવતા હતા અને એ દાદા ની મજાક પણ ઉડાવતા હતા.

આ ઘટના પરથી એટલુ તો કહી શકાય કે જે દેશના યુવાનો જો એના જ દેશના ઘરડા માણસો ને હેરાન કરતા હોય તો આ તો એવુ જ કહેવાયને લીમડા ની છાયા મન ભરી મેળવી પછી એ જ લીમડા ને કાપો.


Rate this content
Log in