STORYMIRROR

nikita rabari

Others

2  

nikita rabari

Others

ઐતિહાસિક ઘટના

ઐતિહાસિક ઘટના

1 min
142

તાજમહેલ એક ઐતિહાસિક સ્થળ છે. તાજમહેલ મુગલ બાદશાહ શાહજહાં એ બંધાવ્યો હતો તાજમહેલ આગ્રામાં આવેલો છે તાજમહેલ શાહજહાં એ તેમની બેગમ મુમતાજની યાદમાં બંધાવ્યો હતો તાજમહેલ એ પ્રેમની નિશાની છે.

તાજમહેલ એ દુનિયાની સાત અજાબિયો માંથી એક છે તાજમહેલ એ કિમતી પપ્યરોથી બનાવેલો છે તાજમહેલ એ દુનિયાની સૌથી ખુબસુરત ઇમારત હોવાથી તેમાંથી લોકો પણ આ સ્થળની મુલાકાત લેવા આવે છે અને તેની વિદેશમાં પણ જાણકારી આપે છે. તાજમહેલ અંદર મુમતાજ નો મકબરા પણ આવેલા છે, તાજમહેલ ઇમારત શીશાનો બનેલો છે. અને તેની અંદર ભૂકંપથી રક્ષણ કરવા માટે આજુબાજુ મિનારાનું નિર્માણ કરવામાં આવ્યું છે.તાજમહેલ બાંધકામ નકશો ઉસ્તાદ અહેમદ તુહારીએ તૈયાર કર્યો હતો. 

તાજમહેલ અંદર એક સુંદર પંક્તિ લખેલી છે. જે સ્વર્ગના બગીચાનો પવિત્ર દિલોનું સ્વાગત છે. 

આમ, તાજમહેલ એ સૌથી સુંદર અને સુપ્રસિદ્ધ સ્થળ છે. તાજમહેલ કેટલાય લોકો મુલાકાતે જાય છે.


Rate this content
Log in