STORYMIRROR

*વ્યવહાર*...

*વ્યવહાર* ૪-૧-૨૦૨૨ આ દુનિયા કેરા સાગરમાં બદનામ થયા વગર જીવવું અઘરું છે, એમાય નિખાલસ બનીને રેહવુ અતિશય કપરું છે; નિઃસ્વાર્થ ભાવના મળવી પણ અઘરી છે, આ સંસારમાં કડવાં ઘૂંટડા ભરી જીવવું બહું જ અઘરું છે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ...* ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 33


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments