STORYMIRROR
*એ સમડી*...
*એ સમડી*...
*એ સમડી*...
“
*એ સમડી* ૬-૧-૨૦૨૪
અગાશી પર બેસીને સમડી
બોલી એની ભાષામાં કંઈ
શાને મૂંઝાવ છો બાળકો
ચિંતા છોડી મોજમાં જીવો
મન પર ભાર ન રાખો લગારે
નિજાનંદમાં મસ્ત બની વિહરો
સમય આવે સઘળું મળશે
આતો કર્મનાં લેખાંજોખાં છે
અહિત કદી નહીં થવા દઉં..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖
”
21
More gujarati quote from Bhavna Bhatt
Download StoryMirror App