STORYMIRROR

*વફાદારી*...

*વફાદારી* ટૂંકી વાત.. ૩-૭-૨૦૨૧ વફાદારી શોધતાં થાક્યાં હશે? ઝાંઝવાંનાં જળ પાછળ અવરિત દોડ્યાં હશે. પીઠ પાછળ ઘા વફાદારી દેખાડો કરતાં લોકો જ કરે છે; ભાવના જેને ભીતરમાં તમે ઉંચા સ્થાને રાખ્યાં હશે. લાગણી બતાવી તમારાં જ ભેદ બીજાને બતાવ્યાં હશે, આમજ વફાદારી નો ડોળ કરતાં મનભરીને ઘણું વરસ્યાં હશે.... ભાવના ભટ્ટ અમદાવાદ..... ➖〰️➖〰️➖〰️➖〰️➖

By Bhavna Bhatt
 206


More gujarati quote from Bhavna Bhatt
1 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments